અરજીઓ ફક્ત મહિલા ઉમેદવારો પાસેથી ૪ વર્ષ માટેના બી.એસસી. (નર્સિંગ) કોર્સ-૨૦૨૨ માટે અરજીઓ આમંત્રિત કરવામાં આવે છે. ઇચ્છુક મહિલા ઉમેદવારે નીટ (યૂજી) ૨૦૨૨માં પાસ થવું અનિવાર્ય છે. પાત્રતા નિયમો અને શરતો માટે ૦૭ મે, ૨૦૨૨નું રોજગાર સમાચાર જુઓ,
આ વેબસાઈટ www.indianarmy.nic.in અને www.joinindianarmy.nic.in પર ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજીઓ માટે www.joinindianarmy.nic.in વેબસાઈટ પર રજિસ્ટ્રેશન ૧૧ મે, ૨૦૨૨થી ૩૧ મે ૨૦૨૨ સુધી ખુલ્લું રહેશે.
Applications are invited from FEMALE candidates only for 4 years B.Sc (Nursing) Course 2022. Candidates have to mandatorily qualify NEET| (UG) 2022.
For the Eligibility, Terms and Conditions see Employment News/Rozgar Samachar 07 May 2022. The same will be available on website www.indianarmy.nic.in & www.joinindianarmy.nic.in. of
Registration for online applications will open from 11 May 2022 to 31 May 2022 on www.joinindianarmy.nic.in.