ઇગ્ગુના કોર્સની નોંધણી ઓનલાઇન
ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઇન્નુ સેન્ટ્રલ યુનિવર્સિટી) દ્વારા જુલાઇ-2022 સત્ર માટે ઓનલાઇન નામ નોંધણી 15 જુલાઇ સુધીમાં કરી શકાશે. પ્રથમ વર્ષની પરીક્ષા આપ્યા વગર, પ્રથમ વર્ષના કોર્સ પૂરા કર્યા વગર દ્વિતીય વર્ષ, સેમેસ્ટરમાં નોંધણી કરી શકાશે.